Image result for girl writing weheartit

શબ્દો એ કિટ્ટા કરી લીધી જાણે…
કલમ એ ઝગડો કરી લીધો મારી સાથે…
કઈ પંક્તિઓ રીસાણી છે જાણે …
છંદ પણ રીસાણો એની સંગાથે..

કૈક લાગણી ઓ થી રીઝાવું શબ્દો ને…
કે મોંન સાથે સજાવું એને…
હસવું છે શબ્દો સાથે મારે …
કેમ કરી મનાવું એને …

મૈત્રી કવિતાઓ ની ઝાંકી થતી જાય ,
મન ની અંદર નો વલોપાત હવે કેમ સહેવાય…
શબ્દો ની પ્રીત મારી આ ,
એના વિરહ માં કેમ રેહવાય….

Advertisements

10 thoughts on “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s