જીદગી ની વસંત…. ❤


મને મૌન સાથે પ્રિત થઈ ગઈ ,

એને તારા શબ્દો નો સંગાથ છે…

એ વારે વારે છલકાઇ જતી આખો ને પણ ,

તારા હુફાળા આલિગન નો અહેસાસ છે …

ક્યારેક દુનીયા થી હારી જવાય ,

તો તારુ જોડે હોવુ એ જીત નો અહેસાસ છે ..

ખુદ થી ખફા થાઉ છુ ઘણી વાર ,

પણ તારી મનાવી લેવાની રીત પણ બેમિસાલ છે…

સપના ઓના રસ્તાઓ બિસમાર બન્યાં ,

પણ તુ હોય , તો એ તુટેલા સપના પણ સાકાર છે…

જીદગી મા ક્યારેક ભર ઉનાળો , ધોધમાર વર્ષા ,

પણ તુ હોય એ વસંત બારે માસ છે….

 Thankyou ❤

Advertisements

9 thoughts on “જીદગી ની વસંત…. ❤

  1. Buddhu says:

    ક્યારેક દુનીયાથી હારી જવાય ,

    તો તારુ જોડે હોવુ એ જીતનો અહેસાસ છે ..
    #Jordar_Line

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s