હું રોજ એક સ્મિત પ્રગટાવું ને….

images

હું રોજ એક સ્મિત પ્રગટાવું ને,
તારી ઉદાસી રોજ એને બુઝાવી દે…

હું રોજ આંખો માં સપના નું કાજલ સજાવું ને ,
તારી નજરો ની તીખાશ એને વહાવી દે..

હું લાગણી ઓને ચન્દ્ર ની જેમ સોળે કળા એ દર્શાવું ને ,
તું સુરજ ની જેમ ભાવનાઓ ને દઝાડ્યા કરે….

હું તણખલું તણખલું કરી ને મારો આત્મવિશ્વાસ જાગવું ને ,
તારું અભિમાન એને ક્ષણ માં વિખેરી દે…

હું હમેશા તારી યાદગીરી ને સાચવ્યા કરું ને ,
તું મારા અસ્તિત્વ નેય નકારી દે…

 

Advertisements

8 thoughts on “હું રોજ એક સ્મિત પ્રગટાવું ને….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s