બસ એક સન્ડે જ તો હોય છે….

Edit

ઘણું બધું કહેવું છે ને ,

સમય થોડો જ હોય છે…

તારા ખભે માથું મૂકીને સૂવું હોય છે ને ,

નીંદર નો તોટો હોય છે..

હજી તો સફર સારું થાય ,

એ પહેલા વિખુટા પડવાનું હોય છે…

થોડી વાતો હોય ને ,

બાકી તારા મૌન નો સહવાસ પણ મીઠો હોય છે…

ક્યારેક હાથ માં હાથ ને ,

બાકી ની પળો એ વીતેલી ક્ષણો નો સંગાથ હોય છે..

સાથે મન મૂકી ને હસી લેવાય ,

બાકી બાય ની ઉદાસી તો કાયમ ની હોય છે….

તને ક્ષણ ભર જોવાને ,

તારી સાથે જીવી લેવાને માટે ,

બસ એક સન્ડે જ તો હોય છે..

Advertisements

10 thoughts on “બસ એક સન્ડે જ તો હોય છે….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s