બસ, તુ મને ગમે છે ❤

images

કારણ નથી કોઈ એવું ,
બસ તું મને ગમે છે ….

જોઉં તને જયારે અપલક ,
આંખો મારી હસે છે ,

તું પકડે જયારે હાથ મારો ,
લાગણી ઓ ના પૂર જાગે છે,

મૌન ની એ પળો માં પણ ,
ઊર્મિઓ નું એક શોર હોય છે,

અમસ્તા જ યાદો તારી ,
પળ માં હસાવી જાય છે ,

કઈ અધૂરપ હતી જીવન માં ,
તારો અહેસાસ એને પુરી કરે છે ….

Advertisements

3 thoughts on “બસ, તુ મને ગમે છે ❤

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s