રાધા કેમ કૃષ્ણ ઘેલી છે…

images

ઋતુઓ બદલાઈ રહી છે ,
જો ને ભર ઉનાળે પણ વસંત મલકાઈ રહી છે …

શબ્દો ની મેહફીલ જામી છે,
ને તારી યાદો ની નમી છવાઈ રહી છે …

કોઈ સુર નથી કોઈ સંગીત ,
તારી અહેસાસો ની શરણાઈ વાગી રહી છે…

મૌન છવાય ક્ષણ વાર ને ,
બીજી ક્ષણે લાગણીઓ ની હેલી છે …

ક્યારેક ઓટ આવે છે અપેક્ષાઓથી ,
તોય હૈયા એ તારા પગલાંઓની ભરતી છે…

હોય છે તું પાસે જ ,
તોય તને પામી લેવાની તાલાવેલી છે….

પ્રશ્ન હતો ઘણા સમય થી આજે જાણ્યું ,
રાધા કેમ કૃષ્ણ ઘેલી છે…

Advertisements

7 thoughts on “રાધા કેમ કૃષ્ણ ઘેલી છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s