સવેંદનાનો ચક્રવાત

download

અંતર ઉલેચી ને જોયું મેં ,
ક્યાંય તારો અંશ ના મળ્યો,

પોતાના માં જ ફંફોસી ને જોયું મેં ,
ક્યાંય તારો દીધેલો  ઘાવ ના મળ્યો,

ખુશ થવું જોઈતું ને મારે ,
આખરે તારી બધી જ નિશાની ભૂલી ગઈ હું ,

પણ,
એકાદ ક્ષણે આભાસ થયો ,
તું નથી ,
હાસ્ય માં તો હતો જ નહિ ,
હવે અશ્રુઓ માં પણ નથી…

ઉત્સવ મનાવવો જોઈએ કદાચ મારે ,
તારા વિના જીવી ગઈ હું ,
પણ સ્મિત પણ ના આવ્યું હોઠો એ ,
મને સમજાયું જ નહિ .

કદાચ ,
લાગણી ઓ ની એ વિખરેલી દુનિયા જ સર્વસ્વ હતી ,
હવે એ પણ નથી ,
બસ નીરવ શાંતિ છે ,
સમય નું અટ્ટહાસ્ય ,
અને સવેંદનાઓ ના ચક્રવાત માં ભૂલી પડેલી હું…..

Advertisements

4 thoughts on “સવેંદનાનો ચક્રવાત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s