તું….❤ હું ….

images

તું લાગણીઓ નું વહેતું ઝરણું ,
હું એના ખળખળાટ માં વહી જાઉં….

તું વરસતા વાદળો ની હેલી ,
હું પ્રેમ થી ભિજાઈ જાઉં…

તું બને અમીસાગર મારી તૃષ્ણા  ઓનો ,
હું નદી બની ને સમાઈ જાઉં….

તું ઘનઘોર વૃક્ષ નો છાયો ,
હું મારા સ્વપ્ના ઓનો માળો બાંધુ….

તું આકાશ આપે મહત્વાકાંક્ષાઓ નું,
હું એમાં મનગમતુ મેધધનુષ્ય રંગુ….

તું માંગે પ્રાર્થના ઓ માં મને ,
એ પ્રાર્થના ઓ નું નૈવૈધ્ય બનુ….

Advertisements

17 thoughts on “તું….❤ હું ….

  1. manishchotaliya says:

    તું બન રચના અને હું તારા શબ્દ થઈ જાઉં…
    લોકો શોધે મને જગત માં અને હું તારા દીલ મા રહી જાઉ…
    So beautifully written. 👍👍✌

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s