સ્મિત નો સંદેશો….

image

એને એકાંત વ્હાલો ,
પેલી જાણે સોશિયલ નારી…

એ બીજા વિશ્વ નો અલગારી ,
ને પેલી નીઅલગ જ દુનિયાદારી…

એને રહસ્યો લગાવ ,
પેલી ને જાણે ક્યુરોસિટિ નો અભાવ …

એ પરિસ્થિતિ સામે ઝઝુમે ,
પેલી જાણે સંજોગો નો બદલાવ…

એ જાણે લાગણીઓ નો ધરબાયેલો લાવા ,
પેલી જાણે ભાવનાઓ નું ઉછળતુ ઝરણું…

એ નિર્ભય વગડે ફરતો સિંહ ,
પેલી જાણે ડરપોક હરણુ….

એ સંબંઘો નો અઘરો સરવાળો ,
પેલી નું એક સહેલું  ગણિત …

એને મૌન પણ શરમાળ ,
પેલી ની વાતો અગણિત….

એને કશુંક ખોવા નો ડર ,
પેલી ને ખોવાઈ જવાનો અંદેશો…

એ પેલી નું સ્મિત ,
પેલી એને ગમતો સંદેશો …

Advertisements

9 thoughts on “સ્મિત નો સંદેશો….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s