કર્ણ….

સમજુ હું સંબધો ને ,
એ પહેલા એ મારી સમજણ ને ભરખી ગયા,

હું બાંધ્યા કરું પાલવ માં ,
અને એ રેતી ની જેમ સરકી ગયા,

હું બાંધ્યા કરું સવ્પન મહેલ ને,
પત્તા ઓનો,
કડકભૂસ કરતો તૂટી ગયો,

ક્યારેક અબોલા ને ,
ક્યારેક કડવા વેણ ,
એમાજ સબંધ નો મીઠાપો રુઠી ગયો,

હું જોડ્યા કરું તાર લાગણી ના ,
અંતે એનો જ ગૂંચવાડો થયો,

અપેક્ષા ઓ વધી અફાટ ,
એમાજ અવગણના નો ઉમેરો થયો,

હું માપું ભાવનાઓ ને આકાશ ની જેમ,
સબંધ તો વાદળી ની જેમ હઠીલો નીકળ્યો,

લાગણી ઓ ને દાન કરી અમાપ,
પણ સંબંધોને હું કર્ણ ભાસ્યો…

Advertisements

8 thoughts on “કર્ણ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s