હોઠો ને કેમ સજા આપું?

images

શાશ્વત તો માણસ પણ નથી,
તો હું યાદો ને કેમ રાખું?

દુઃખ તો છે જ કાયમ નું ,
તો હું સુખ ને કેમ ના ચાખું?

માન્યું દુવિધાઓનો અંત નથી,
પણ હું આશ કેમ છોડું?

નીંદર કરે વેરણ તોય ,
સપનાઓ ને કેમ વિસરું?

છલકાય આંખો પળે પળે ,
હોઠો ને કેમ સજા આપું?

સુકાયેલા હૃદય ની ધડકનો માં,
લાગણી ઓ ને સિંચું…

જિંદગી પૂછે રોજ નવો પ્રશ્ન,
હું રોજ જવાબ શોધું…

જિંદગી આપે રોજ મેહફીલ નવી,
હું એને માની ભરીને માણુ….

Advertisements

4 thoughts on “હોઠો ને કેમ સજા આપું?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s