એવું પણ બને!

images

તું સંવાદ સાધે મારી સાથે ને ,
મને શબ્દો ના મળે એવું પણ ક્યારેક બને!

તું ઉર્મીઓ વરસાવે વાદળ બની ને ,
ને હું ભીંજાઈ ના શકું એવું પણ ક્યારેક બને!

તારી લાગણીઓનો સેતુ રચાય ,
ને મારાથી એકલતા નો સાગર પાર ના થાય એવું પણ બને!

તું લહેરખી બને ઠંડી હવાની,
ને એમાય મને ઉકાળો વરતાય એવું પણ બને!

ક્યારેક તું છલકાય જાય ,
ને હું કિનારેય ના પહોચી વળું એવું પણ બને!

તું ચાહે મને હૃદય ના ઊંડાણ થી,
ને હું એટલી જ ત્વરા થી ચાહી શકું એવું ના પણ બને!

Advertisements

7 thoughts on “એવું પણ બને!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s