My diary 💕

મન ભરી ને વાતો કરી લેવી છે,
કાલે મૌન માં થી ફુરસદ મળે ના મળે …

લાબું chatting કરવા દે ,
કોણ જાણે ફરી network   મળે ના મળે….

કરવી છે click થોડી Selfie સાથે,
તને આમ યાદો નો કેદી બનાવવા નો મોકો મળે ના મળે …

લાગણીઓ ને થોડી invest કરી લઉં,
કાળજી  નું  return ફરી મળે ના મળે…

થોડું  રીઝવી લઉં ક્ષણો ને ,
ફરી આ સંગાથ ની લહાણી મળે ના મળે…

હસતા શીખી લઉં હું આજે,
હાસ્ય અશ્રુ વહે એવો મોકો મળે ના મળે…્

જીતી લઉં એ હ્રદય ને ,
ફરી એ પ્રેમ ભરેલી નજર મળે ના મળે…

Advertisements

4 thoughts on “My diary 💕

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s