My diary 💕

image

તું સાચે પ્રેમ કરે છે મને ?
જો ને અસ્તિત્વ જ ખોવાઈ ગયું મારું…

તારા ગમશે કયો રંગ એમાં જ,
મારુ જીવન જ રંગ વિહોણું થઈ ગયું…

તારા ને આપણા સ્વપ્ના ઓ માં ,
મારો સ્વપ્ન મહેલ જાણે ક્યાં ખોવાયો….

ક્યારેક સંગાથ ,ક્યારેક સહવાસ,
એમાં જ અસ્તિત્વ મારું વીખરાયુ….

તને  પસંદગી કરી ને ,
મારું મનગમતું  બધું જ વિસરાયુ…

તને પોતીકો કરવામાં ,
મારું પોતાનું બધું જ  હિજરાયુ…

સાંભળ્યું હતું પ્રેમ માં જીવે છે બધા,
પણ મારા થી ના તો નાટક પણ ના કરાયું….

Advertisements

2 thoughts on “My diary 💕

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s