My diary 💕

image

સંવેદના ઓ ઝૂરી રહી છે ,
જો ને આપણા સંબંધ ની દીવાલો હલી રહી છે…

ક્યાં કોઇ ખુણે ઊધઈ હતી ગેરસમજ ની,
એટલે જ સમજણ ક્ષણે ક્ષણે ખરી રહી છે…

સત્ય ની કડવાશ ની અસર છે આ,
સંવાદો માં ની મીઠાશ ખૂટી રહી છે….

એકાદી આંધી આવી અહેસાસ ની સામે ,
અને આપણી વાતો ખોરવાય રહી છે…

વમળો જગ્યા વિચારો ના ,
અને વાયદા ઓ ની નૈયા ડૂબી રહી છે…

બદલતાં વાતાવરણ ની અસર છે ,
સંબંધો ની ઋતુ ઓ બદલાઈ રહી છે…

Advertisements

4 thoughts on “My diary 💕

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s