My diary 💕

image

કંઈક ખૂટે છે હજી એ ,
આ એકાંત પળે પળે લૂંટે છે…

વીતેલી ક્ષણો સથવારો ,
કદાચ યાદો માં કંઈક ખૂટે છે….

મૌન નો અહેસાસ ,
શબ્દો નો જાણે અજંપો છે…

સંવાદ ની અધૂરપ માં,
રોજ સંબંધો ખોરવાય છે….

સગપણ ની  વ્યાખ્યા ,
લાગણીઓ નો અર્થ ક્યાં સમજે છે…

ઢસરડા છે જીવવા ના,
બાકી જીવી જાણવા નું કોણ જાણે છે…

Advertisements

7 thoughts on “My diary 💕

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s