“અગર તુમ સાથ હો “

 

ખટ ખટ ના આવનારા અવાજ થી બધા ને ખબર પડી ગઇ કે આશ્કા મેમ આવી ગયા.અને office ના વાતાવરણ માં જાણે જાન આવી ગઇ.
“ Good morning mam “ ના wishes સામે હસી ને જવાબ આપતી આશ્કા કોઇ movie  heroine થી ઓછી  નહોતી લાગતી. 30 એ પહોંચેલી આશ્કા ના રુઆબ થી ઓફિસ ના મેલ impress  અને ફિમેલjealous હતી. એણે  કૅબિનમાં પગ મુક્યો અને  અક્ષત વાવાજોડા ની જેમ કેબિનમા ધસી આવ્યો.

“Thank god Aashka , તું આવી ગઇ , મારે તારી સાથે વાત કરવી છે”

“ I know Akshat, પણ વાત  કરવા નો કોઇ ફાયદો નથી ,I have decided to leave this office. હું હવે અહિયાં રોકાવા નથી માંગતી અને તું  રોકવા નો પ્રયત્ન ના કર ”

” Aashka તું   મને કયા ગુના ની આટલી મોટી સજા આપવા માંગે છે. મે માત્ર તને  પ્રેમ કર્યો છે અને મે તને …”

આશ્કા એ એને અધુરું વાક્ય પુરું કરવાનો સમય પણ ના આપ્યો.” આપણે સાંજે મળીયે , “આ office છે અને હું અહિયાં કોઇ ને કોઇ પ્રકાર નું  entertainment  પુરું પાડવા નથી માંગતી. Be a mature man and don’t make fun of your own in front of rest ”
“Okay “અક્ષત બહાર નીકળ્યો.
આશ્કા એને જતા જોઈ રહી જ્યાં સુધી એની આખરી ઝલક દેખાઈ ત્યાં  સુધી.

એને યાદ આવ્યું office માં અક્ષત નો પહેલો દિવસ ,કદાચ late  થઇ ગયું હશે એને akshat જયારે એ આશ્કા નીcabin  માં આવ્યો ત્યારે all મોસ્ટ એના શ્વાસ ફુલતો હસતો ને એ એટલું જ બોલી શક્યો હતો ”  i’m sorry mam ” અને એની  નાના બાળક જેવી હાલત જોઇને આશ્કા આજેય હસવા માંડી હતી. આશ્કા સાથે કામ કરતા કરતા ક્યારે અક્ષત એના રંગે  રંગાઇ ગયો રામ જાણે!

એને office  ની પ્રત્યે ની પેલી સાંજ યાદ આવી જયારે એની ટીમ ને ‘બેસ્ટ ટીમ ‘ જાહેર  કરી  હતી અને અક્ષત ને ” Employee of The year નો ખિતાબ મળેલો. ” અક્ષતે આવી ને  એને hug  કરી લીધું હતું.

“you are awesome Aashka , just because of you , i’m  employee of the year ,bingooooooo! party to banati haiii ”

અને સાચે  જ અક્ષત એને dinner   માટે લઇ ગયો હતો. આશ્કા ને હજીય યાદ હતું જયારે candle  light ના આછેરા પ્રકાશ માં એનો હાથ પકડી ને અક્ષતે  કીધું હતું “you are dam gorgeous Aashka , you are a dream, i can feel I’m falling for you ” આશ્કા ના હાથ માં હજીય એના સ્પર્શ ની  ઝણઝણાટી  હતી. હજી પણ એના કાન માં અક્ષતે ગાયેલું  “ અગર તુમ સાથ હો “ પડઘાતુ હતું..

અને હજી ગઈ કાલે જ  એને  propose  કર્યું   હતું એ પણ  marriage  નું!

આશ્કા નો હાથ table ના લોકર માં પડેલ  મંગલસૂત્ર  પરે ગયું . અને એને આંખો લુછી ને resignation  letter type  કરવા માંડ્યો.

અક્ષતે  call કર્યો   ” હેય, હું નીકળું છું , ક્યાં મળી શું ?”

“કાંકરિયા ”

“okay, be ready ”

”  yeah , i’m  ready to leave ”  આશ્કા એ કીધું .

download (1)કાંકરિયા ની પાળી પર બેઠેલી આશ્કા ની ઉડતી લટો ને સાંભળવાની કશમકશ અને એની આંખો ની ભાષા સમજવા નો પ્રયાસ કરતા અક્ષત મોં ને હલકું  કરતા બોલ્યો  .

“તારે   જવું છે જ  તો  હું તને  નહિ  રોકું આશ્કા, પણ મને કારણ જાણવા નો તો અધિકાર છે ને ?”

” હા અક્ષત હું કારણ જણાવવા જ અહીં આવી છું ,”એને પોતાના ગળા માનું મંગલસૂત્ર કાઢી ને અક્ષત ના હાથ માં મુક્યું.

“અક્ષત મારું નામ Mrs.  Aashka Sharma છે. ” આશ્કા એ અક્ષત ના ભાવ જોયા અને કીધું રખે એવું વિચારતો કે મેં તારી સાથે છળ કર્યું છે ,  let me correct I was Mrs.  Aashka Sharma,  હું અને આદિત્ય ,મારા પતિ અમે ૩ વર્ષ પહેલા જ છુટા પડ્યા ,કદાચ એ જ નિયતિ હતી અમારા સંબંધ ની , એને મારું એનાથી ચઢિયાતું હોવું સ્વીકાર્ય નહોતું….. મેં જોબ પણ છોડી દીધી હતી, મારા સ્વપ્ના ઓ ની આહુતિ પણ અમારા સંબંધ ને બચાવી  શકી  નહિ , આખરે અમે છુટા પડ્યા .  and  after  divorce  I started my career again and as I am not friendly with anyone …. No one knows about my past”

આશ્કા એ અક્ષત ની સામે જોયું અને એના ભાવ વાંચવાના પ્રયત્ન કર્યો. હવાની ઠંડી લહેરખી ઓ એને દઝાડી રહી હતી.
એને ફરી બોલવા નું ચાલુ કર્યું.” અક્ષત , પ્રેમ તો હું પણ કરું છું તને , પણ ”

”પણ શું આશ્કા? “અક્ષત ની અધીરતા એના શબ્દો માં છલકાઇ .

“અક્ષત, તું  માત્ર ૨૫ વર્ષ નો છે ,  હું ૩0 વર્ષ ની એક ડિવોર્સી , તું સમજે છે ને હું શું કહેવા માગું છું ” આશ્કા ના આખે અશ્રુ હતા.

અક્ષતે એના હાથ પર હાથ મુક્યો ” આશ્કા , હું તને પ્રેમ કરું છું , શું એ કાફી નથી ?”

આશ્કા એ એના ખભે માથું ઢળી દેતાં કીધું ,” મને આપણા પ્રેમ પર ક્યારેય શંકા નહોતી અક્ષત, પણ , તારા મોમ ડેડ, સમાજ, અક્ષત હું ફરી નહિ લડી શકું સમાજ સામે મારા માં હિંમત નથી., કદાચ મારા માં લડવા ની શક્તિ જ નથી , અને મને  ડર  છે આ સમાજ સામે લડવા ની  કશ્મકશ માં આપણો પ્રેમ ના ખોવાઈ જાય , તને પામી ને હું ખોવા નથી ઇચ્છતી , i don’t want to lose you , may be we cant live together , its okay for me , but i’m afraid of that moment  કે જયારે  મારે તારી સાથે લડવું પડે , હું તને ખોવા નથી માંગતી પણ મારો પ્રેમ તને શાંતિ થી જીવવા નહિ દે , તું સમજે  છે ને અક્ષત ?”

આશ્કા ના હીબકા સારું થઇ ગયા હતા . એને અક્ષત ના હાથ પર ની પોતાની પકડ મજબુત બનાવી જાણે જતા પહેલા એને જીવી લેવા માંગતી હોય.આશ્કા ના ફોન માં flight નું reminder  આવ્યું .અને એને હાથ છોડાવી ને ચાલવા માંડ્યુ. . અક્ષત સામે જોઈ ને કીધું ” i’m sorry ” છલકાતી આંખો સાથે એને અક્ષત સામે છેલ્લી વાર જોયું.

“જતા પહેલા સાસુ સસરા ને પગે નહિ લાગે આશ્કા ?”પાછળ  થી આવાજ આવ્યો.

આશ્કા એ વળી ને જોયું . અક્ષત એના મોમ ડેડ ની સાથે ઊભો હતો એની મોમ ના ગળે વળગી ને અને હસતા હસતા બોલ્યો ,” મોમ બીજું બધું તો ઠીક પણ તારી વહુ બહુ રડે છે આપણો ટીસ્યુ નો ખર્ચો વધી જશે નહિ ?”

આશ્કા એ ત્રણે ને હસતા જોઇને મુંઝાવા  માંડી . અક્ષતે એનો હાથ હાથ માં લઇ ને કીધું,” અરે હજીય ના સમજી મારી ગાંડી ,મને તારા divorce ની પહેલા થી ખબર હતી અને  મેં  મોમ ડેડ ને પહેલા જ વાત કરી હતી અને એમને મારી પસંદ પર ગર્વ છે .  they are proud of us ”

અક્ષત ના મોમ બોલ્યા ” આશ્કા તને હક છે , તારી નવી જિંદગી શરુ  કરવાનો , મને તું ગમશે મારી વહુ તરીકે ” અને એમને આશ્કા ના માથે હાથ મૂકી ને અક્ષ ને કહ્યું ” good choice beta ”

અક્ષત ના ડેડ એ કહ્યું  ” welcome to home દીકરી, ચાલો હવે આ વાત પર ice   cream  ખાઈએ ”

અને આશ્કા અને અક્ષત એમની સાથે ચાલવા માંડ્યા .

” અક્ષત તું જા હું આવું છું ”આશ્કા એ અક્ષત ને જવાનું કીધું .અને એ જ્યાં બેઠા હતા ત્યાં જવા માંડી. અક્ષતે જોયું તો આશ્કાએ એનું મંગલસૂત્ર કાઢી ને બેગ માં પરત મૂકી દીધું .કયાંક દૂર વાગતું હતું…” અગર તુમ સાથ  હો “

Advertisements

5 thoughts on ““અગર તુમ સાથ હો “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s