My diary 💕

images

શોધું આજ પોતાને જ હું,
ક્યાં ખોવાઈ ગઈ ?
આ  success ની લ્હાય માં ..

વિચારું છું ગીફ્ટ કરું એકાદી બૂક પોતાને….
કોઈક વળેલા ખૂણા વાળા પાને મળીશ મને,

એકાદા વરસાદ માં મહાલી લઉં જરા,
ક્યાંક છબછબીયા ની મસ્તી ઓ માં હોઈશ..

બગીચા ઓ માં છાના પગે ફરી લઈશ   જરા,
પેલા પતંગિયા ના રંગે રંગાયેલી હોઈશ …

પેલી મારી ડાયરી માં જોઈ લઉ જરા
કોઈ પંક્તિઓ માં લખાયેલી હોઈશ …

શોધું આજ પોતાને જ હું,
ક્યાં ખોવાઈ ગઈ ?
આ  target achievements માં...

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s