My diary… 💕

image

મનગમતા સપના ઓ માં કોઈ  રંગ ભરનાર મળે,

ખૂટે જ્યારે હાસ્ય ત્યારે હસાવનાર મળે…

ચઢે જ્યારે વરસાદી હેલી ત્યારે સાથે ભીંજાનાર મળે,

રસ્તા ઓ પર કોઈ હાથમાં હાથ પરોવીને ચાલનાર મળે..

ખૂટે જ્યારે શ્રદ્ધાનો દીપક ત્યારે વિશ્વાસ ની જ્યોત જલાવનાર મળે,

ખુટે જ્યારે પળો જીંદગી ની, ત્યારે એ પળો ને ઉજવનાર મળે…

જ્યારે જીંદગી લે પરિક્ષા ,ત્યારે સાથ આપનાર મળે…


Advertisements

3 thoughts on “My diary… 💕

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s