જીંદગી !!

Well 1st of all જીંદગી એ લખવાની નહી માણવાની વસ્તુ છે તો પણ હું એને થોડું પોતાની રીતે મુલવવા નો પ્રયત્ન કરી રહી છું (મારી જીંદગી મા મને ફિલહાલ તો   books જ દેખાય છે 😂)

જીવન, જીંદગી ,life એનો અર્થ શું ?

images“the existence of human being” એક મનુષ્ય નુ અસ્તિત્વ.. અને સામાન્ય સમજ મુજબ પેલો યે જવાની હૈ દીવાની નો ફેમસ dialogue છે ને  ” 22 tak padhai, 25 pe naukri, 26 pe chokri, 30 pebachche, 60 pe retirement … aur phir maut ka intezaar … dhatt aaisi ghisi piti life thodi jeena chahta hoon”

એના પછી નો જ બીજો dialogue છે “Main udna chahta hoon, daudna chahta hoon, girna bhi chahta hoon … bus rukna nahi chahta”

એ સાંભળી ને બોસ ગજબ નુ motivation મળ્યુ.. કઈક કરી નાખીયે જીંદગી માં એવું.. અને કેટલાકે લિસ્ટ પણ બનાવ્યુ હશે પણ theater માથી બહાર નિકળ્યા ને ફિયાસ્કો …

1395754.png

Basically આપણે પોતાના કર્તવ્ય અને ફરજો successfully પુરી કરીએ એને જીંદગી માનતા હોઇએ છીએ, હું પણ માનું છું પણ હા, જીંદગી ત્યાં પુરી નથી થતી… જવાબદારી ઓ એક part છે , જીંદગી નથી.

છેલ્લે યાદ કરો તમે ક્યારે પોતાની માટે  ખડખડાટ હસ્યા હતા ?

પોતાની સાથે “Quality time ” વિચાર્યો હતો ?

અથવા પોતાને કીધુ હતું ” I’m in love with myself ”

થોડું ફિલ્મી લાગશે પણ ,પોતાની સાથે ગપ્પાંમારવાંજરૂરી છે (ગપ્પાં એટલે સંવાદ પોતાની સાથે નો ફલાણા એ આમ કર્યું એનીબડબડ નહી !)

ઘણાનેarguments હશે ” quality time with self ?એ ની શી જરૂર પડે ?”

પડે ભાઈ પડે , મશીન માં પણ બ્રેકડાઉન ટાઈમ હોય જ છે ને !

બધી જ વસ્તુઓ સાચવવા માં આપણે એટલા મશગૂલ થઈ ગયા છે કે પોતાને ભૂલી ગયા.. એક પતી ,પત્ની ,પુત્ર ,મા-બાપ ,બોસ કે પ્રોફેશનલ સિવાય પણ એક અલગ અસ્તિત્વ છે આપણું ..એક માણસ તરીકે નું (જેને પોતાના ગમા અણગમાં હોઈ શકે )

એકાદ બુક માં નિરાતે ખોવાઈ જવું કે પછી પોતાની મનગમતી ધુન પર ઝૂમી લેવું, પોતાની જાત ને પેમ્પર કરવું, પોતાને પ્રેમ કરવો એ ક્વોલિટી ટાઈમ..

રોજીંદી લાઈફ માથી બસ 30 મિનિટ કાઢો , પોતાની સાથે વિતાવો ,પોતાની ગમતી વસ્તુ માં… જાદુ તો નહી થાય પણ હા stress અને depression જેવી બલા જરૂર દુર ભાગશે… અને આ જ 30 મિનિટ એબાકી ના 23.30 કલાક એક્ટિવ અને happy રહેવાની  key છે..

images (1)

સંબંધો ને નિભાવ વાની ચક્કી માં,success થવા નીnever ending race માં થોડું જીવી લો..સંબંધો અને પોતાના નેસાચવવા ની સાથે પોતાને પણ સાચવી લો. પોતાને પેમ્પર કરી લો..

(P. S.  જો પોતે પોતાને એન્જોય ન કરી શકતા હોય તો સંબંધો ને કેવી રીતે માણશો ? Start by loving yourself!!!!)

 

 

Advertisements

4 thoughts on “જીંદગી !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s