My diary…

મૌન મારુ અમસ્તું જ,
       શબ્દો સાથે અથડાયું,
સ્ફુર્યુ હતું એમ જ ને,
        કાવ્ય રચાયું.

જન્મ્યું તુ સુગંધ દેવાને,
        એ  પુષ્પ એમ જ કરમાયુ,
ભર વસંતે જો ને આ,
        વૃક્ષ એમ જ સુકાયું….

ન હતા લાગણીઓના હસ્તક્ષેપ,
         એટલે જ મન મુકી ને હસાયુ,
લાગણીઓ જન્મી છે આજે,
          એને મારુ હાસ્ય સુખ ક્યા જીરવાયુ….

~ મિષ્ટી

Advertisements

2 thoughts on “My diary…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s